Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mu_{1}=1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $15^o$ છે, તેને $\mu_{2}=1.75$ વક્રીભવનાંક ધરાવતા અન્ય પ્રિઝમ સાથે જોડેલ છે. આ પ્રિઝમના સંયોજનથી કિરણ વિચલન વગર પસાર થાય છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ ($^o$ માં) કેટલો હશે?
સંયુક્ત માઈક્રોસ્કોપ વસ્તુનું મોટું આભાસી પ્રતિબિંબ આઈપીસથી $25\,cm$ અંતરે પડે છે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $1\,cm$ છે માઈક્રોસ્કોપ ની મોટવાણી $100$ અને ટ્યુબલંબાઈ $20\,cm$ હોય તો આઈ-પીસ ની કેન્દ્રલંબાઈ ......... $cm$
એક પ્રકાશનું કિરણ પ્રિઝમની વક્રીભૂત સપાટી પર $\theta$ કોણે આપાત થાય છે અને લંબ રીતે બીજી બાજુ પરની નિર્ગમન પામે છે. જો પ્રિઝમ કોણ $5° $ હોય અને પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય, તો આપાત કોણ......$^o$
એક પ્રકાશનું કિરણ હવામાંથી $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. $\theta$ નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
દરેકની $f$ કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ ${F_1}$ છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે $(\mu - 1.5)$), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ ${F_2}$ છે. ${F_1}:{F_2}$ નો ગુણોત્તર કેટલો હશે?