Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\, E$ અને $E$ કોષના આંતરિક અવરોધ અનુક્રમે $r _{1}$ અને $r _{2}$ છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય માટે પ્રથમ કોષનો ટર્મિનલ વૉલ્ટેજ શૂન્ય થાય?
ત્રણ અવરોધો $A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega$ નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ $\left(\frac{22}{3}\right) \Omega$ થાય $?$
$100\ W,$ $200\ V$ નું એક હીટર છે. તે બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. બંને ભાગોને એકબીજાથી સમાંતરમાં $200\ V$ ના સમાન ઉદગમ સાથે જોડવામાં આવે છે. તો આ નવા જોડાણમાં પ્રતિ સેકન્ડે મુક્ત થતી ઉર્જા .............. $W$
જો ઉષ્મીય ગૂંચળાનો અવરોધ $484\, \Omega$ અને સપ્લાય વોલ્ટેજ $220\,\ V\ AC$ હોય તો $100$ ગ્રામ પાણીનું તાપમાન $50^°\,C$ જેટલું વધારવા માટે હીટર કેટલા ............... $sec$ સમય લેશે ?
એક પોટેન્શિયોમીટરની રચનામાં $1.25 \,V$ ની એક બૅટરી તારના $35.0\, cm$ અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતાં તટસ્થબિંદુ ખસીને $63 \,cm$ આગળ મળે છે. તો બીજા કોષનું $emf$ કેટલું હશે?
$25\,W -220\,V$ અને $100\,W -220\,V$ નાં બે વિદ્યુત ગોળાઓ એક $440$ $ V$ નાં સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે ................ $W$ વિદ્યુત ગોળો ફયુઝ થશે?