Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,m$ લાંબા પોટેન્શીયોમીટર તારને સ્થિર વોલ્ટેજ ધરાવતી એક બેટરી સાથે જોડવામાં આવે છે. એક લેકલાન્સ કોષને તારની $4\,m$ લંબાઈ પર બેલેન્સ કરેલ છે. જો લંબાઈ એજ તટસ્થ બિંદુ ......... $m$ આગળ મળશે.
ત્રણ એકસમાન બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. જ્યારે સ્વિચ $S$ને બંધ કરવામાં આવે તો બલ્બ $B$ માં શોષાયેલો પાવર $P$ છે. તો જ્યારે સ્વિય $S$ એ ખુલ્લી ત્યારે એજ બલ્બ વડે શોષાયેલો પાવર કેટલો હોઈ શકે?
$25\,W -220\,V$ અને $100\,W -220\,V$ નાં બે વિદ્યુત ગોળાઓ એક $440$ $ V$ નાં સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે ................ $W$ વિદ્યુત ગોળો ફયુઝ થશે?
પોટેન્શિયોમિટર તારની લંબાઈ $4\,m$ છે અને અવરોધ $10\,\Omega$ છે. તેને $2 \,V \,emf$ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. તારની એકમ લંબાઈ દીઠ સ્થિતિમાનનો તફાવત ........... $V/m$ હશે.