Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પોટેન્શીયોમીટરના પરીપથમાં $2\,V \,e.m.f$ અને $5\, \Omega$ અવરોધ વાળો કોષ જોડેલ છે તથા એક સમાન જાડાઈ ધરાવતો લાંબો અને અવરોધ ધરાવતો $1000\,\ cm$ લાંબો અને $15\, \Omega$ અવરોઘ ઘરાવતો વાયર જોડેલ તો વાયરનો વિધુત સ્થીતિમાન પ્રચલન.... હશે.
$12\,\Omega $ અવરોધ ધરાવતા એક તારમાથી રીંગ બનાવવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $A$ અને $B,$ બિંદુઓ શોધો, કે જેના પર પ્રવાહધારીત વાહક જોડાયેલ હોવો જોઈએ જેથી આ બિંદુઓ વચ્ચેના પરિપથનો અવરોધ $R=\frac {8}{ 3}\;\Omega$ જેટલો થાય?
એક અજ્ઞાત અવરોધમાંથી $2 \,mA$ પ્રવાહ પસાર કરતા તે $4.4 \,W$ પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને $11 \,V$ ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે.