Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તારમાંથી વહેતો પ્રવાહ સમય પર $i =\alpha_{0} t +\beta t ^{2}$ જયાં $\alpha_{0}=20\, A / s$ અને $\beta=8\, As ^{-2}$ મુજબ આધાર રાખે છે. $15$ સેકન્ડમાં તારનાં આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ............ $C$ છે.
પ્રત્યેકનો અવરોધ $R$ હોય તેવા $10$ અવરોધકોને $E \;emf$ અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ $n$ ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય $.........$ હશે.
$200\, {W},\;100 \,{V}$ ના રેટિંગ ધરાવતા બલ્બને $200\, {V}$ ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના ($\Omega$ માં) $R$ અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે?
બે વાયરો $A$ અને $B$ સમાન ધાતુ અને સમાન દળ ધરાવે છે. વાયર $A$ ની ત્રિજ્યા વાયર $B$ ની ત્રિજ્યા કરતા બમણી છે. તો જ્યારે વાયર $A$ તથા $B$ ને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધ.... હશે.
પોટેન્શીયોમીટરના તારની લંબાઈ $100\ cm$ છે અને તેના સ્ટેન્ડ અને સેલ કોષનું $emf\ E$ વોલ્ટ છે. તે જેનો આંતરિક અવરોધ $0.5\, \Omega$ હોય તેવી બેટરીનું $emf$ માપવા માટેનો ઘટક છે. જે સંતુલન બિંદુ ધન છેડાથી $ℓ = 30\, cm$ અંતરે મળતું હોય તો બેટરીનું $emf$ ........છે.