આપેલ પરિપથમાં પ્રવાહ $I..........$ હશે.
  • A$10$
  • B$20$
  • C$4$
  • D$40$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Given circuit is balanced wheat stone bridge Hence \(2 \Omega\) can be neglected

\(R_{\text {net }}=4 \Omega\)

\(I=\frac{40}{4}\)

\(I=10\,A\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ તંત્રમાં બેટરીનો આંતરિક અવરોઘ $0.50\, \Omega  $ છે. કેપેસિટર $5\,\mu F$ ની પ્લેટ પરનો વિધુતભાર કેટલા .......$\mu C$ થાય?
    View Solution
  • 2
    અવરોધના વ્યસ્તને શું કહેવાય?
    View Solution
  • 3
    જો તાંબાના તારને તેની લંબાઈમાં $20\%$ વધારો મેળવવા માટે ખેંચવામાં આવે તો તેના અવરોધમાં $.............\%$ વધારો થાય.
    View Solution
  • 4
    એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ $100 \,cm$  છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે $50\,cm$ અને $ 10\,cm $ અંતરે મળે છે. $emf$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 5
    બે અવરોધોના સમાંતર અને શ્રેણીના $V$ વિરુધ્ધ $I$ નો આલેખ આપેલ છે,તો સમાંતરનો આલેખ કયો થાય?
    View Solution
  • 6
    દર્શાવેલ સંરચના (પરિપથ) માટે જ્યારે $B$ અને $D$ વચ્યેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ ($x$)નું મૂલ્ય. . . . . . હશે.
    View Solution
  • 7
    વિદ્યુત પરિપથમાં જોડેલ સુવાહકમાં ઈલેકટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_d$ છે. આ સુવાહક તારને સમાન દ્રવ્ય, સમાન લંબાઈ ધરાવતા પણ બમણા આડછેનું ક્ષેત્રફળ ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. લાગુ પાડેલ વોલ્ટેજ અચળ રહે છે. ઈલેકટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ $...........$ થશે.
    View Solution
  • 8
    $0\,^oC$ તાપમાને સમાન મૂલ્ય ધરાવતા અવરોધના અવરોધકતાના તાપમાન ગુણાંક $\alpha _1$ અને $\alpha _2$ છે. તો તેમને શ્રેણીમાં જોડવાથી સમતુલ્ય અવરોધકતાના તાપમાન ગુણાંક ....... .
    View Solution
  • 9
    બે બલ્બ સમાંતરમાં કાર્ય કરે છે. બલ્બ $A$ બલ્બ $B$ કરતા વધારે પ્રકાશિત છે. જો તેમના અવરોધો અનુક્રમે $R_A$ અને $R_B$ હોય તો.....
    View Solution
  • 10
    બે વાયરો $A$ અને $B$ સમાન ધાતુ અને સમાન દળ ધરાવે છે. વાયર $A$ ની ત્રિજ્યા વાયર $B$ ની ત્રિજ્યા કરતા બમણી છે. તો જ્યારે વાયર $A$ તથા $B$ ને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધ.... હશે.
    View Solution