Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$200\, {W},\;100 \,{V}$ ના રેટિંગ ધરાવતા બલ્બને $200\, {V}$ ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના ($\Omega$ માં) $R$ અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે?
$2 \; {mm}$ વ્યાસ ધરાવતા લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની સમાન લંબાઈ (${m}$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી તેમને સમાંતરમાં જોડતા તેમનો સમતુલ્ય અવરોધ $3 \Omega$ થાય?
(લોખંડ અને કોપર-નિકલ મિશ્રધાતુના તારની અવરોધકતા અનુક્રમે $12 \;\mu \Omega {cm}$ અને $51\; \mu \Omega {cm}$ છે)
દરેક $1.5 \,V$ જેટલું $emf$ ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક $20\; \Omega$ અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર $1.2\, V$ માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ($\Omega$ માં) શોધો.
વર્તૂળમય આડછેદ ધરાવતા અને $i$ વિધુત પ્રવાહ વહન કરતાં ℓ લંબાઈનો આકૃતિમાં વાહક દર્શાવ્યો છે. આડછેદની ત્રિજ્યાથી $a$ થી $b$ તરફ રેખીય રીતે બદલાય છે. $(b - a) < < ℓ$ ધારો, ડાબી બાજુના છેડેથી $x$ અંતરે પ્રવાહ ઘનતાની ગણતરી કરો.
$220 \,V , 50 \,Hz$ ના $AC$ ઉદ્ગમને $25 \,V , 5 \,W$ ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ $R$ હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો $R$ નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.