Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિદ્યુતપરિપથમાં $100\,\Omega$ અને $200\,\Omega$ નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં $100 \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે $200 \Omega$ ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.
$9\,Ω$ ના તારમાંથી સમબાજુ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $2\,V$ ની બેટરીને $B$ અને $C$ વચ્ચે જોડતાં $AB$ વચ્ચેનો વોલ્ટેજ કેટલા .................. $V$ થાય?
$1\,m$ લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર $PQ$ ને $E _{1}$ કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ $E _{2}=1.2 V$ ને અવરોધ $r$ અને કળ $S$ સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ $S$ ખુલ્લી હોય ત્યારે $Q$ થી તટસ્થ બિંદુ $49\,cm$ પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............$V/cm$