Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઇનો અને $12\, r$ નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર $AB$ અને $\varepsilon$ જેટલું $emf$ અને $r$ જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ $D$ સાથે જોડવામાં આવે છે. $\varepsilon/2$ જેટલું $emf$ અને $3r$ જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ $AJ$ _______ હશે.
બે તારો $A$ અને $B$ સમાન દ્રવ્યમાંથી બનેલા છે અને તઓને સમાન દળ છે . તાર $A$ ની ત્રિજ્યા $2.0 \mathrm{~mm}$ અન તારની ત્રિજ્યા $4.0 \mathrm{~mm}$ છે. $B$ તારનો અવરોધ $2 \Omega$ હોય તો તાર $A$ નો અવરોધ. . . . . . . . .$\Omega$ થશે.
આકૃતિ $(1)$ માં બતાવ્યા મુજબ બિંદુ $M$ એ $N$ વચ્ચેના વાયરને બેટરી સાથે જોડેલ છે. આકૃતિ $(2)$ મુજબ તે વાયરને ચોરસના રૂપમાં વાળીને બે બિંદુઓ વચ્ચેથી બેટરી સાથે જોડેલ છે. નીચેનામાથી કઈ રાશિમાં વધારો થશે.