Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$9\, m/s$ ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે $30°$ નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર $x: y$ છે, જ્યાં $x$ ............ છે.
$m$ દળ ધરાવતું એક કવચ પ્રારંભમાં સ્થિર (વિરામ) સ્થિતિમાં છે. તે $2: 2: 1$ જેટલા ગુણોત્તરમાં દળ ધરાવતા ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. જો સમાન દળો ધરાવતા ટુકડાઓ એકબીજાથી લંબદિશામાં $v$ જેટલી ઝડપથી ઉડતા (ગતિ કરતા) હોય,તો ત્રીજા (હલકા) ટુકડાની ઝડપ $......$ હશે.
એક એલિવેટરની અંદર $2 \,kg$ અને $4 \,kg$ દળના બે બ્લોક્સ આદર્શ ગરગડી પરથી પસાર કરેલી દળરહિત દોરી વડ લટકાવેલાં છે. એલિવેટર એ $\frac{g}{2}$ પ્રવેગ સાથે ઉર્ધ્વ દિશામાં ગતિ કરી રહ્યો છે. બ્લોકો વચ્ચે જોડેલ દોરીમાં ઉદ્ભવવો તણાવ ............ $N$ હશે. $\left(g=10 m / s ^2\right.$ લો).
લીસી હલકી ગરગડી પરથી પસાર થતી એક હલકી દોરી $m_1$ અને $m_2$ દળોનાં બે ચોસલાઓને બાંધે છે. જો તંત્રનો પ્રવેગ $\frac{g}{8}$ હોય તો, દળોનો $\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}$ ગુણોત્તર :