Question
આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ ક્યારે કહેવાય $?$

Answer

જો આવૃત્તિ$-$વિતરણનો આવૃતિવક્ર ઘંટાકાર $($Bell Shape$)$ ન હોય તો આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free