Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\ K$ પર, $n-$ હેક્ઝેનના $1$ મોલ અને $n-$ હેપ્ટેનના $3$ મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $550\, mm$ છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં $n-$હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $10\, mm$ દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં $n-$ હેપ્ટેનના $mm Hg$ માં બાષ્પ દબાણ ..........$?$
$5.5^{\circ} C$ પર $C _{6} H _{6}$ ઠારણ પામે છે. તો $C _{4} H _{10}$ ના $10\, g$ નું $200\, g$ $C _{6} H _{6}$ માં બનાવેલું દ્રાવણ ..... ${ }^{\circ} C$ તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12\,{ }^{\circ} C / m$ છે)