Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણી $(b.p.\,\,100\,^oC)$ અને $HCl\,(b.p.\,\,85\,^oC)$નું એઝિયોટ્રોપિક મિશ્રણ $108.5\,^oC$ ઊકળે છે, જ્યારે આ મિશ્રણ નિસ્યંદિત થાય છે ત્યારે શું મેળવવું શક્ય છે?
$35^{\circ} \mathrm{C}$ પર $\mathrm{CS}_{2}$, નું બાષ્પદબાણ $512\; \mathrm{mm}$ $Hg$ અને એસિટોનનું $344\; \mathrm{mm}$ $Hg$ છે. $\mathrm{CS}_{2}$ ના એસિટોનમાનાં એક દ્રાવણનું બાષ્પદબાણ $600\; \mathrm{mm}\; Hg$ છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે?
જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?