$20^o$ સે.એ બેન્ઝિન અને ટોલ્યુઈન બંને આદર્શ દ્રાવણો છે. શુદ્ધ બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ $75 $ ટોર અને ટોલ્યુઈનનું $22$ ટોર છે. $ 20^o$ સે. એ $78$ ગ્રામ બેન્ઝિન અને $46$ ગ્રામ ટોલ્યુઈન ધરાવતા દ્રાવણ માટે બેન્ઝીનનુ બાષ્પ દબાણ ટોરમાં કેટલું થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10$ ટોર અને એ જ તાપમાને જ્યારે $1$ ગ્રામ $B$ ને $20$ ગ્રામ $A$ માં દ્રાવ્ય કરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $9$ ટોર છે. જો $A $ નો અણુભાર $200 $ હોય તો $ B$ નો અણુભાર ............ $amu$ થાય.
બે શુદ્ધ પ્રવાહીએ $(A) $ અને $(B) $ ના બાષ્પ દબાણ અનુક્રમે $100$ અને $80$ ટોર છે. જ્યારે $2 $ મોલ $(A)$ અને $3$ મોલ $ (B) $ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ દબાણ ......... ટોર થાય.
$35^{\circ} \mathrm{C}$ પર $\mathrm{CS}_{2}$, નું બાષ્પદબાણ $512\; \mathrm{mm}$ $Hg$ અને એસિટોનનું $344\; \mathrm{mm}$ $Hg$ છે. $\mathrm{CS}_{2}$ ના એસિટોનમાનાં એક દ્રાવણનું બાષ્પદબાણ $600\; \mathrm{mm}\; Hg$ છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે?
પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
પાણી $(b.p.\,\,100\,^oC)$ અને $HCl\,(b.p.\,\,85\,^oC)$નું એઝિયોટ્રોપિક મિશ્રણ $108.5\,^oC$ ઊકળે છે, જ્યારે આ મિશ્રણ નિસ્યંદિત થાય છે ત્યારે શું મેળવવું શક્ય છે?
દ્રાવણનો સેટ $180$ $g$ પાણી દ્રાવક તરીકે અને $10$ $g$ $A, B$ અને $C$ જુદા-જુદા અબાષ્પશીલ દ્રાવ્યોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.આ દ્રાવ્યોની હાજરીમાં સંબંધિત બાષ્પદબાણનું પ્રમાણ ઘટવું તેનો ક્રમ કયો છે
[$A =100 \,g\, mol ^{-1} ; B =200 \,g\, mol ^{-1}$$ C =10,000 \,g\, mol ^{-1}$ના મોલર દળ આપેલ છે ]