અચળ અને સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં રીંગનું સમતલ લંબ રહે તે રીતે $t = 0$ સમયે દાખલ અને $t = T$ સમયે બહાર આવે ત્યારે તેમાં ઉદભવતો પ્રવાહ શોધો.
  • A

  • B

  • C

  • D

AIIMS 2006, Medium
Download our app for free and get startedPlay store
b
When ring enters the field an \(emf\) is induced due to change in flux. Once with the magnetic field, there is no change in flux in the ring so there is no \(emf\). When it emerges out of the field, once again there is a flux change which creates \(emf\) in reverse direction. Graph \((b)\) shows this result.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રાન્સફોર્મર કયાં સિધ્દ્વાંત પર કાર્ય કરેં છે.
    View Solution
  • 2
    એક સમતલીય લૂપ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં ફરે છે. $t=0,$ સમયે લૂપનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે જો તે તેની સમતલીય અક્ષને અનુલક્ષીને $10\; s$ ના આવર્તકાળથી ભ્રમણ કરે તો તેમાં પ્રેરિત થતો $emf$ મહત્તમ અને ન્યૂનતમ કયા સમયે હશે?
    View Solution
  • 3
    $2000 $ આંટા, $0.3\, m$ લંબાઇ અને $1.2 \times {10^{ - 3}}{m^2} $ આડછેદ ધરાવતો સોલેનોઇડમાં $3000$ આંટા ધરાવતી કોઇલ મૂકવામાં આવે છે,સોલેનોઇડમાં પ્રવાહ $0.25\, sec$ માં $2\, A$ ની દિશા ઉલટાવવામાં આવે છે,તો કોઇલમાં કેટલો $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 4
    ઈન્ડક્ટરને સ્વીચથી $DC$ વૉલ્ટેજ સપ્લાય સાથે જોડતા હવે, 
    View Solution
  • 5
    ચુંબકીયક્ષેત્રનો ફેરફાર $B = {B_0}{e^{ - t}}$ મુજબ થાય છે,કોઇલની ત્રિજયા $r$ અને અવરોધ $R$ છે.તો કળ ($K$) બંધ કરતાં કેટલો પાવર ઉત્પન્ન થાય?
    View Solution
  • 6
    નીચેમાંથી ક્યું સર્કિટ પ્રોટેકશન સાધન છે?
    View Solution
  • 7
    જો $N$ કોઈલના આંટાની સંખ્યા હોય, તો  તેનું આત્મપ્રેરકત્વ કઈ રીતે બદલાય?
    View Solution
  • 8
    આકૃતિમાં ઇન્ડકટર કોઇલનો પ્રવાહ $(I)$ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. કોઈલમાં વોલ્ટેજના ફેરફાર વિરુધ્ધ સમયનો યોગ્ય આલેખ નીચેનામાંથી કયો થાય?
    View Solution
  • 9
    $10 \mathrm{~cm}$ બાજુ અને $0.7 \Omega$ અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે.$0.20$$T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર $1 S$ માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય $\sqrt{x} \times 10^{-3} V$ છે. તો $x$ નું મૂલ્ય________છે.
    View Solution
  • 10
    ટ્રાન્સફોર્મર કયાં સિધ્દ્વાંત પર કાર્ય કરેં છે.
    View Solution