Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાયુ મિશ્રણમાં $3$ મોલ ઓક્સિજન અને $5$ મોલ આર્ગોન વાયુ $T$ તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........$RT$ હશે?
એક પરમાણ્વિક $(M)$, દ્વિ પરમાણ્વિક $(D)$ અને બહુ પરમાણ્વિક $(P)$ વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા$(Q)$ અને તાપમાનના થતાં ફેરફાર$\left( {\Delta T} \right)$ વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો $a, b$ અને $c$ ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
એક મોલ વાયુ ($\gamma = 7/5$) ને બીજા એક વાયુ ($\gamma = 5/3$) ના એક મોલ સાથે ભેળવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે, તો તે મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય કેટલું હશે ?