અડચણ આગળ પ્રકાશના કિરણો વાકાં વળવાની ઘટનાને શું કહે છે.
A
પરાવર્તન
B
વિર્વતન
C
વક્રીભવન
D
વ્યતિકરણ
Easy
Download our app for free and get started
b (b) Diffraction is defined as the process by which a beam of light or other system of waves is spread out as a result of passing through a narrow aperture or across an edge, typically accompanied by interference between the wave forms produced.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજ નું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચે છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સમય સાથે ${d}({t})={d}_{0}+{a}_{0}\, sin\omega \,t$ મુજબ બદલાય છે; જ્યાં ${d}_{0}, \omega$ અને $a_{0}$ અચળાંકો છે. સ્થિર છે. સમય સાથે મેળવેલી સૌથી મોટી શલાકાની પહોળાઈ અને સૌથી નાની શલાકાની પહોળાઈ વચ્ચેનો તફાવત કઈ રીતે આપવામાં આવે?
યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.