Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ $....\,{mm}$ હશે. [હવાનો વક્રીભવનાંક $=1.0003$, શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $=6000 \,\mathring {{A}}$ ]
ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $1.8\,\lambda $ સ્લીટની પહોળાઈ માટે વધુમાં વધુ કેટલી વખત મહત્તમ વ્યતિકરણ જોવા મળે છે, જ્યાં $\lambda $ વપરાતા પ્રકાશની તરંગલંબાઈ છે.
યંગના પ્રયોગમાં બે સ્લિટ વ્ચ્ચેનું અંતર $1\,mm$ અને સ્લિટ પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $632.8\,nm$ છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી $1.27\,mm$ અંતરે પ્રકાશિત શલાકા મળતી હોય તો તે બિંદુ આગળ સ્લિટ માંથી આવતા તરંગો વચ્ચે પથ તફાવત $....\mu m$
જો બાયપ્રિઝમના પ્રયોગને પાણીમાં ડુબાડવામાં આવે, અને જો હવામાં શલાકાની પહોળાઈ a હોય અને બાયપ્રિઝમના દ્રવ્યનો અને પાણીનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ હોય, તો શલાકાની પહોળાઈ શોધો.