$ = \frac{{5 \times {{10}^{ - 4}}}}{{96500}}\,\, \approx {\text{ 5}}{\text{.2 }} \times {\text{ 10}}{{\text{ }}^{{\text{ - 9}}}}{\text{ }}$ સેમી /સેકન્ડ

|
Electrolyte : |
$KCl$ |
$KNO_3$ |
$HCl$ |
$NaOAc$ |
$NaCl$ |
|
$\Lambda ^\infty (Scm^2mol^{-1}) $: |
$149.9$ |
$145.0$ |
$426.2$ |
$91.0$ |
$126.5$ |
ઉપર દર્શાવેલા વિધુતવિભાજયોની $25\,^oC$ તાપમાને ${H_2}O$ માં અનંત મંદને યોગ્ય મોલર વાહકતાનો ઉપયોગ કરી એસીટીક એસિડની મોલર વાહકતા ગણો.
$2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{O}_{2}+4 \mathrm{H}^{\oplus}+4 \mathrm{e}^{-} ; \mathrm{E}_{\mathrm{red}}^{0}=1.23 \mathrm{V}$ અને $ - 5 \times {10^{ - 4}}\,V\,{K^{ - 1}}$ છે. કોષપ્રક્રિયા $(\mathrm{R}=8.314 \;\mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{K}^{-1} ; \text { Temperature }=298 \;\mathrm{K} ;$ ઓક્સિજન એ પ્રમાણિત વાતાવરણ દબાણ $1$ બાર હેઠળ છે)
$A$. બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$B$. બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$C$. લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે $PbO _2$ સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે.
$D$. લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે $38\%$ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.