$6 OH ^{-}+ Cl ^{-} \rightarrow ClO _{3}^{-}+3 H _{2} O +6 e ^{-}$
જો પ્રવાહના માત્ર $60 \%$ નો ઉપયોગ પ્રક્રિયામાં કરવામાં આવે છે, તો $2\, A$ ના પ્રવાહની મદદથી $KCIO _{3}$ના $10\, g$નું ઉત્પાદન કરવા માટે જરૂરી સમય (નજીકના કલાકના પૂર્ણાંકમાં ફેરવો) છે ..........
(આપેલ છે: $F =96,500\, C\, mol ^{-1}$ $,$$ KClO _{3}$નું મોલર દળ $=122\,gmol ^{-1})$
${Cu}({s})\left|{Cu}^{2+}({aq})(0.01 {M}) \| {Ag}^{+}({aq})(0.001 {M})\right| {Ag}({s})$ કોષ માટે ,કોષનો પોટેન્શિયલ $=.....\times 10^{-2} {~V}$
[ઉપયોગ : $\frac{2.303 {RT}}{{F}}=0.059$ ]