Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}$ અને $\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}$ ના પ્રમાણિત પોટેન્શિયલ $\left(\mathrm{E}^{\circ}\right)$ અનુક્રમે $0.34 \;\mathrm{V}$ અને $0.522 \;\mathrm{V}$ છે. તો ${C u}^{2+}{/ {C u}^{+}}$ તો ${E}^{\circ}$ જણાવો.
$NH_4OH$, માટે મોલર વાહકતાની ગણતરી કરો, અહી, $Ba(OH)_2, \,BaCl_2$ અને $NH_4Cl$ માટેની મોલર વાહકતા અનુક્રમે $523.28,\,280.0$ અને $129.8$ ઓહમ$^{-1}cm^{2}$ મોલ$^{-1}$ છે.
એક સેકન્ડ માટે $965$ એમ્પિયર પ્રવાહ પસાર કરવાથી સિલ્વર કપ પર સિલ્વરનું પ્લેટીંગ કરવામાં આવે છે કેટલા ............. ગ્રામ $Ag$ જમા થાય છે? $(Ag = 107.87)$