Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ ભરેલ છે જેમાં પિસ્ટનના આડછેડનું ક્ષેત્રફળ $8.0\times10^{-3}\, m^2$ છે. શરૂઆતમાં ગેસનું તાપમાન $300\, K$, દબાણ $1.0\times10^5\, N/m^2$ અને કદ $2.4\times10^{-3}\, m^3$ છે, જ્યારે સ્પ્રિંગ દબાયેલી નથી. જ્યારે વાયુને ગરમ કરવામાં આવે ત્યારે પિસ્ટન $0.1\, m$ જેટલું ખસે છે.સ્પ્રિંગનો બળ અચળાંક $8000\, N/m$ છે તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?
એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના $2:1$ ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન $30^{\circ}\,C$ છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. $(Ar$નું પરમાણુ દળ $=39.9$ આપેલ છે.)
બે સમાનગોળામા $NTP$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજાગોળાને ગરમપાણીમાં રાખવામાં આવે તો દબાણ $1.5$ ગણુ થાય છે.તો ગરમ પાણીનું તાપમાન ....... $^oC$ હશે?