Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આર્ગોન વાયુ માટે બે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ${C_p}/{C_v}$ $= 1.6$ અને હાઈડ્રોજન વાયુ માટે $1.4$ છે. $P$ દબાણે આર્ગોન વાયુ માટે સમોષ્મિ સ્થિતિસ્થાપકતા $E$ હોય તો ક્યાં દબાણે હાઈડ્રોજન વાયુ માટે સમોષ્મિ સ્થિતિસ્થાપકતા $E$ થાય $?$
સમાન આડછેદ ધરાવતા $1.0\, m$ લંબાઈના કોપરના અને $0.5\, m$ લબાઈના સ્ટીલના તારને જોડેલા છે.આ તારને અમુક તણાવ આપીને ખેચતા કોપરના તારમાં $1\, mm$ નો વધારો થાય છે.જો કોપર અને સ્ટીલના યંગ મોડ્યુલૂસ અનુક્રમે $1.0\times10^{11}\, Nm^{-2}$ અને $2.0\times10^{11}\, Nm^{- 2}$ હોય તો તારની લંબાઈમાં કુલ ....... $mm$ વધારો થયો હશે.
$l$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા સળિયાને $0°C$ થી $100°C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકેલો છે કે જેથી તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી તો તેના પર ઊદભવતું બળ કોના સમપ્રમાણમાં હોય ?