Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માલગાડીમાં ખુલ્લો ડબ્બો $10 \,m / s$. નાં નિયમિત વેગ સાથે ગતિ કરી રહ્યું છે. જો વરસાદ $5 \,kg / s$ ની દરે શૂન્ય વેગ સાથે પાણી ઉમેરતો હોય, તો પછી ગાડીના સમાન વેગને જાળવવા માટે એન્જિન દ્વારા પુરું પાડવામાં આવતું જરુરી વધારાનું બળ ............ $N$ છે.
$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ વાળુ પાણીનું એક તીવ્ર ઝરણુ દિવાલને દોરેલ લંબ સાથે $ \theta$ કોણ બનાવતી દિશામાં દિવાલ સાથે અથડાય છે. અને સ્થિતિસ્થાપક રીતે પાછુ ફરે છે. જો પાણીની ઘનતા $\rho$ હોય અને વેગ $v$ હોય તો દિવાલ પર લાગતુ બળ કેટલુ હશે?
$m$ દળ અને $L$ લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની $l$ જેટલી લંબાઈ એકબાજુ અને $L - l$ જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે $l=\frac{L}{x}$ હોય, ત્યારે સાંંકળમાં $\frac{g}{2}$ જેટલો પ્રવેગ છે. $x$ નું મૂલ્ચ $........$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ વજન રહિત ગરગડી $P$ ને બંને તરફ ઢાળ ધરાવતી ઘર્ષણ રહિત સપાટી પર લગાડેલ છે. તો દળરહિત દોરીમાં ઉદભવતું તણાવબળ $............$ હશે. (જો $g=10\,m / s ^2$)
સ્થિર રહેલો બોમ્બ ફૂટતાં બે સમાન દળના ટુકડા એકબીજાને લંબ દિશામાં $30 m/s $ ના વેગથી ગતિ કરે છે. તેનાથી ત્રણ ગણો દળ ધરાવતો ટુકડાનો વેગ અને દિશા નીચે પૈકી કઈ થશે?