બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલો છે, કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. જો આમાંથી એક પદાર્થનું તાપમાન $100^oC$ અને જ્યારે બીજા પદાર્થનું તાપમાન $0^oC$ છે. જો આ બંનેને એકબીજાનના સંપર્કમાં રાખીએ અને આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો ન હોય, તો બંને પદાર્થોનું અંતિમ તાપમાન કેટલું હશે?
  • A$50^oC$ થી ઓછું પણ $0^oC$ થી વધુ
  • B$0^oC$
  • C$50^oC$
  • D$50^oC$ થી વધુ
NEET 2016,KVPY 2012, Medium
Download our app for free and get startedPlay store
d
Since, heat capacity of material increases with increase in temperature So, body at \(100^{\circ}\,C\) has more heat capacity than body at \(10^{\circ}\,C\).

Hence, final common temperature of the system will be closer to \(100^{\circ}\,C\).

\(\therefore T _{ c }=50^{\circ}\,C\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અવાહક દિવાલવાળા પાત્રના વાલ્વવાળા વિભાજક દ્વારા બે સમાન ભાગ પાડેલા છે. એક ભાગમાં $P$ દબાણ અને $T$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. જ્યારે બીજા ભાગને શૂન્યવકાશિત કરેલો છે. જો વાલ્વ અચાનક ખોલી નાખવામાં આવે, તો વાયુનું દબાણ અને તાપમાન કેટલા થશે?
    View Solution
  • 2
    એક દ્રી-પરમાણ્વિક વાયુ ($r=1.4$) સમદાબી પ્રસરણ બાદ $100 \mathrm{~J}$ કાર્ય કરે છે. વાયુને આપવામાં આવેલી ઉષમા . . . . . . છે.
    View Solution
  • 3
    એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 4
    જ્યારે એક મોલ એેકપરમાણ્વિક વાયુનો એક મોલ દ્વિપરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામા આવે ત્યારે કંપનગતિને અવગણતાં $\gamma$ ની કઈ સંખ્યા મળશે.
    View Solution
  • 5
    અચળ કદે તાપમાન વધારવામાં આવે, તો 
    View Solution
  • 6
    $25\times10^{-3}\, m^3$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં $300\, K$ જેટલા ઓરડાના તાપમાને $1\, mol$  $O_2$ વાયુ ભરેલ છે.$O_2$ વાયુના અણુનો વ્યાસ અને $rms$ ઝડપ અનુક્રમે $0.3\, nm$ અને $200\, m/s$ છે,તો $O_2$ વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે?
    View Solution
  • 7
    સમક્ષિતિજ દિશામાં નિયમિત ગતિ કરતા બંધ પાત્રમાં આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. ગુરત્વાકર્ષણને અવગણતાં તેની અંદરનું દબાણ કેટલું થશે.
    View Solution
  • 8
    કયા તાપમાને હાઈડ્રોજન વાયુની $rms$ ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક $k_B = 1.38\times10^{-23}\, J / K$ એવોગ્રેડો નંબર $N_A = 6.02\times10^{26}\, / kg$ પૃથ્વીની ત્રિજ્યા  $: 6.4\times10^6\, m$ પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ $= 10\, ms^{-2}$]
    View Solution
  • 9
    બિન-આદર્શ વાયુની આંતરિક ઊર્જા શેના પર આધાર રાખે છે?
    View Solution
  • 10
    વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?
    View Solution