Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે વર્તુળાકાર ગુચળાના આંટાની સંખ્યા બમણી કરવામાં આવે અને તેનો અવરોધ શરૂઆત કરતાં $\frac{1}{4}$ ગણો કરવામાં આવે ત્યારે તેનો ઇન્ડક્ટન્સ કેટલા ગણો થશે?
એક ઇન્ડક્ટરનું ગુચળું $64\, {J}$ જેટલી ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે અને જ્યારે તેમાંથી $8\, {A}$ નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે $640\, {W}$ ના દરથી ઉર્જા ગુમાવે છે. જો આ ગુંચળાને આદર્શ બેટરી સાથે જોડવામાં આવે તો આ પરિપથનો સમય અચળાંક ($sec$ માં) શોધો.
ધાતુની રીંગને સમક્ષિતિજ રાખીને તેની અક્ષ પર ઉપરથી ગજિયા ચુંબકને મુકત કરવામાં આવે છે, તો ગજિયા ચુંબક રીંગના કેન્દ્ર પાસેથી પસાર થાય, ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?
બે ગુચળા $X$ અને $Y$ ને એકબીજાની નજીક મૂકેલા છે. જ્યારે $X$ ગુચળામાંથી $I(t)$ જેટલો પ્રવાહ વહે ત્યારે $Y$ ગુચળામાં $(V(t))$ જેટલો $emf$ પ્રેરિત થાય છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. તો પસાર થતો પ્રવાહ $I(t)$ સમય $t$ સાથે કેવી રીતે બદલાતો હશે?
જ્યારે વર્તુળાકાર ગુચળાના આંટાની સંખ્યા બમણી કરવામાં આવે અને તેનો અવરોધ શરૂઆત કરતાં $\frac{1}{4}$ ગણો કરવામાં આવે ત્યારે તેનો ઇન્ડક્ટન્સ કેટલા ગણો થશે?