ધાતુની રીંગને સમક્ષિતિજ રાખીને તેની અક્ષ પર ઉપરથી ગજિયા ચુંબકને મુકત કરવામાં આવે છે, તો ગજિયા ચુંબક રીંગના કેન્દ્ર પાસેથી પસાર થાય, ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?
  • A$g$ ને સમાન
  • B$g$ કરતાં ઓછો
  • C$g$ કરતાં વધુ
  • D$(a)$ અથવા $(c)$
AIPMT 1996, Medium
Download our app for free and get startedPlay store
b
(b) When the magnet is allowed to fall vertically along the axis of loop with its north pole towards the ring. The upper face of the ring will become north pole in an attempt to oppose the approaching north pole of the magnet. Therefore the acceleration in the magnet is less than \(g\).

Note : If coil is broken at any point then induced emf will be generated in it but no induced current will flow. In this condition the coil will not oppose the motion of magnet and the magnet will fall freely with acceleration \(g\). \((i.e. a = g)\)  

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10 \mathrm{~cm}$ બાજુ અને $0.7 \Omega$ અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે.$0.20$$T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર $1 S$ માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય $\sqrt{x} \times 10^{-3} V$ છે. તો $x$ નું મૂલ્ય________છે.
    View Solution
  • 2
    વિદ્યુત મોટર $60\,V$ $DC$ સપ્લાય સાથે લગાવતાં,$10\,A$ નો પ્રવાહનું વહન થાય છે,જો કાર્યક્ષમતા $50\%$ હોય,તો આર્મેચરનો અવરોધ કેટલા ....$\Omega $ થાય?
    View Solution
  • 3
    કોઇલ સાથે સંકળાયેલું ચુંબકીય ફલ્‍કસ $ \phi $ = $ 8{t^2} + 3t + 5 $ (webers) હોય,તો $4 \,sec $ સમયે કોઇલનો $emf$ કેટલા ......$units$ હશે?
    View Solution
  • 4
    બે અક્ષીય કોઈલને એકબીજાથી પાસપાસે ગોઠવતા તેનાં અનોન્ય પ્રેરણ $5\,mH$ મળે છે.જો  વિદ્યુત પ્રવાહ $50 \sin 500\,t$ જેટલું એેક કોઈલસાંથી પસાર થતું હોય તો બીજી કોઈલમાં પ્રેરીત મહત્તમ $emf$ નું મુલ્ય
    View Solution
  • 5
    $R$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડમાથી $(t  \geq  0)$ સમય આધારિત $(t  \geq  0)$ $I\left( t \right) = kt{e^{ - \alpha t}}\,\left( {k > 0} \right)$ પ્રવાહ પસાર થાય છે.વિષમઘડી દિશાને ધન લેવામાં આવે છે.સોલેનોઈડના વિષુવવૃતિય સમતલમાં સોલેનોઈડને સમકેન્દ્ર $2R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાને મૂકવામાં આવે છે.બહારના ગુચળામાં પ્રેરિત થતો પ્રવાહ સમયના વિધેયમાં કેટલો હશે?
    View Solution
  • 6
    ગુચળામાં $0 .1\,s$ માં પ્રવાહ $5\,A$ થી $2\,A$ થાય છે તે દરમિયાન સરેરાશ $50\,V$ વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ $H $માં કેટલું હશે?
    View Solution
  • 7
    પ્રાથમિક ગૂંચળામાં $3000$ આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન $2.3 \mathrm{kV}$ નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં $230 \mathrm{~V}$ મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં $5 \mathrm{~A}$ પ્રવાહ અને તેની કાર્યક્ષમતા $90 \%$ છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ_____ $A$છે.
    View Solution
  • 8
    કળ $S$ બંધ કરતાં પરિપથમાં પ્રવાહ મહત્તમ કયાં પરિપથમાં હશે?
    View Solution
  • 9
    આપેલ પરિપથ માટે, વપરાયેલ ટ્રાન્સફોર્મર માટે પ્રતિક્રિયા આપો :
    View Solution
  • 10
    બે સમકેન્દ્રિય વર્તુળાકાર ગૂચળાં $C _{1}$ અને $C _{2}$ ને $XY$ સમતલમાં મૂકેલા છે. $C _{1}$ માં $500$ આંટા અને ત્રિજ્યા $1 \;cm$ છે. $C _{2}$ માં $200$ આંટા અને ત્રિજ્યા $20\, cm $ છે. $C _{2}$ માંથી સમય પર આધારિત પ્રવાહ $I(t)=\left(5 t^{2}-2 t+3\right)\; A$ વહે છે જ્યાં $t$ $s$ માં છે. $t =1\; s$ સમયે $C _{1}$ માં પ્રેરિત થતો $emf$ ($mV$ માં) $\frac{4}{ x }$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution