બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?
  • A$ \Delta H_{mixing} < 0$ (શૂન્ય)
  • B$ \Delta H_{mixing} > 0$ (શૂન્ય)
  • C$A - B$ આંતરક્રિયા એ $A - A$ અને $B - B$ આંતરક્રિયા કરતા પ્રબળ છે
  • D$A- A, B - B$ અને $A - B$ આંતરકિયા સમાન છે.
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
d
Solutions in which solute - solute and solvent-solvent interactions are almost similar to solute solvent interactions are known as ideal solution
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $X_2, Y_2$ તથા $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50\, J\,K^{-1}\,mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2}{X_2} + \frac{3}{2}{Y_2} \to X{Y_3}$ માટે $\Delta H =  - 30\,kJ$ હોય તો સંતુલન તાપમાન ............ $\mathrm{K}$ હશે.
    View Solution
  • 2
    $298\, K$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે $CaCO_3 { }_{(s)}$ $\rightarrow CaO { }_{(s)} + $ $CO_2$$_{(g)}$ પ્રક્રિયામાં $\Delta H^o$ અને $\Delta S^o$ નાં મૂલ્યો અનુક્રમે $+179.1$ કિલો જૂલ મોલ$^{-1}$ અને $+160.2$ જૂલ $K ^{-1}$ છે. ધારો કે તાપમાન બદલાતાં $\Delta H^o$ અને $\Delta S^o$ નાં મૂલ્યો બદલાતાં નથી, તો આ પ્રક્રમ ......$K$ તાપમાનથી ઊંચા તાપમાન આપમેળે થશે ?
    View Solution
  • 3
    પ્રતિમોલ ઈથેનોલની બાષ્પાયન એન્થાલ્પી કેટલા ............ $\mathrm{kJ/mol}$ થશે ? $(b.p. = 79.5\,^oC$ અને $\Delta S$ $= 109.8 $ $JK^{-1}\, mol^{-1}$) છે.
    View Solution
  • 4
    અચળ દબાણે પાણીની મોલર ઊર્જા $75$ $JK^{-1}$ $mol^{-1}$ છે. જ્યારે $1.0 \,kJ$ ઊર્જા જે મુક્ત રીતે વિસ્તરી શકતા $100\, g$ પાણીને આપવામાં આવે તો પાણીના તાપમાનમાં થતો વધારો ............. $\mathrm{K}$
    View Solution
  • 5
    $\frac{1}{2}{x_2} + \frac{3}{2}{y_2} \to x{y_3}$ પ્રક્રિયામાં $\Delta H = -30$ કિલોજૂલ/મોલ છે.

    $\Delta {S_{({x_2})}}\,\, = \,\,60\,$ જૂલ/મોલ કેલ્વિન, $\Delta {S_{({y_2})}}\,\, = \,\,40$ જૂલ/મોલ કેલ્વિન  $\Delta {S_{(x{y_3})}}\,\, = \,\,50\,$  જૂલ/મોલ કેલ્વિન

    હોય, તો સંતુલને તાપમાને ......$K$

    View Solution
  • 6
    કઈ પ્રક્રિયામાં $\Delta S$ ઘન છે ?
    View Solution
  • 7
    ચૂનાના પત્થરને ચૂનામાં રૂપાંતરિત કરવા માટે,

     $298 \,K$ તાપમાને  અને $1 \,bar$ દબાણે  $\Delta H ^{\circ}$ અને $\Delta S^{\circ}$ અને $CaCO _{3}( s ) \rightarrow CaO ( s )+ CO _{2}( g )$ ની કિમત અનુક્રમે  $+179.1 kJ mol ^{-1}$ અને $160.2\,J / K$ છે . ધારો કે $\Delta H ^{\circ}$ અને $\Delta S ^{\circ}$ તાપમાન સાથે બદલાતું નથી ચૂનાના પત્થરનું ચૂર્ણમાં રૂપાંતર સ્વયંભૂ હશે તે ઉપરનું . ........... $K$ શું હશે ?

    View Solution
  • 8
    નીચેના પૈકી માર્ગવિધેય (path function) રજૂ કરતો માપદંડોનો સેટ જણાવો. 

    $(a)\,\,q + w$                         $ (b)\,\,q$

    $(c)\,\,w$                                 $ (d)\,\,H -TS$

    View Solution
  • 9
    પાણીમાં $NaO{H_{\left( s \right)}}$ ની દ્રાવણ ઉષ્મા $ - 41.6\,kJ\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $NaO{H_{\left( s \right)}}$ ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે પાણીનું તાપમાન ..........
    View Solution
  • 10
    $200\, {~mL}$ $0.2\, {M} {HCl}$ એ $300\, {~mL}$ $0.1\, {M} {NaOH}$ સાથે મિશ્રિત છે. આ પ્રક્રિયાને તટસ્થ કરવાની મોલર ઉષ્મા $-57.1 \,{~kJ}$ છે. મિશ્ર કરતાં પ્રણાલીમાં તાપમાનમાં વધારો ${ }^{\circ} {C}$માં ${x} \times 10^{-2}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ છે.

    [આપેલ છે : પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4.18\, {~J} \,{~g}^{-1}\, {~K}^{-1},$ પાણીની ઘનતા $=1.00\, {~g}\, {~cm}^{-3}$ ]

    (ધારો કે મિશ્રણ પર કોઈ વોલ્યુમ ફેરફાર નથી)

    View Solution