હવે બંને વાયુઓનું મિશ્રણ કરતાં મિશ્રણ નું દબાણ \(P' = \frac{{({\mu _1} + {\mu _2})RT}}{V}\) (\(\because\) મિશ્રણ બનાવ્યા બાદ મિશ્રણ નું કદ અને તાપમાન પહેલાના જેટલા જ છે.)
\(\therefore P'\, = \,\,\frac{{{\mu _1}RT}}{V} + \frac{{{\mu _2}RT}}{V}\,\, = \,\frac{{PV}}{{RT}} + \frac{{RT}}{V} + \frac{{PV}}{{RT}} + \frac{{RT}}{V}\,\, = \,P + P = 2P\)
કારણ : વાયુની ઝડપ માટે મેક્સવેલ ગ્રાફ સમમિતિ ધરાવે છે.