બે કાર ${X}$ અને ${Y}$ એકબીજા તરફ $36\; {km} / {h}$ અને $72\; {km} / {h}$ ની ઝડપથી ગતિ કરે છે. કાર ${X}$ માં રહેલ પેસેન્જર સિટી વગાડે છે જે કાર ${Y}$ માં રહેલ પેસેન્જરને $1320 \;{Hz}$ આવૃતિની સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ $340\; {m} / {s}$ હોય તો સિટી દ્વારા ઉત્પન્ન થતી સાચી આવૃતિ કેટલા $Hz$ ની હશે?
  • A$1210$
  • B$1250$
  • C$605$
  • D$2420$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
\({V}_{{x}}=36 {km} / {hr}=10 {m} / {s}\)

\({V}_{{y}}=72 {km} / {hr}=20 {m} / {s}\)

by doppler's effect

\({F}^{\prime}={F}_{0}\left(\frac{{V} \pm {V}_{0}}{{V} \pm {V}_{{s}}}\right)\)

\(1320={F}_{0}\left(\frac{340+20}{340-10}\right) \Rightarrow {F}_{0}=1210 {Hz}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $9.0 \times 10^{-4} \;{kg} / {m}$ રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે $900\; {N}$ તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ $500\;{Hz}$ છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ $550\; {Hz}$ છે. તારની લંબાઈ $({m}$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    સ્વરકાંટો $256\, Hz$ આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ $cm$માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ$=340\, ms^{-1}$)
    View Solution
  • 3
    સંગત તરંગ માધ્યમમાંથી પસાર થાય, ત્યારે પ્રસરણની દિશામાં શેનું વહન થાય?
    View Solution
  • 4
    માધ્યમમાં તરંગની ઝડપ $960 \,m/sec$ છે, માધ્યમના કોઇ એક બિંદુએ $1$ મિનિટમાં પસાર થતાં તરંગોની સંખ્યા $3600$ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી ..... $meters$ થાય?
    View Solution
  • 5
    વિધાન $1$ : ચામાચીડિયા અલ્ટ્રાસોનિક તરંગો ઉત્સર્જે છે જે અથડાયને પાછા આવે ત્યારે તેને સાંભળીને તે સ્થાનને શોધે છે

    વિધાન $2$ : જ્યારે ઉદગમ અને અવલોકનકાર ગતિમાં હોય ત્યારે પરાવર્તિત તરંગની આવૃતિ બદલાય છે

    View Solution
  • 6
    $256 Hz$ આવૃત્તિના સ્વરકાંટા અને પીયાનો દ્વારા $5$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે.પીયાનોનો તણાવ વધારતાં $2$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે.તો પીયાનોની શરૂઆતની આવૃત્તિ કેટલી હશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
    View Solution
  • 8
    ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ $\frac{1}{10}  V$ ના વેગથી ગતિ કરે છે,તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ અને ઉદ્‍ગમની મૂળ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય? (હવામાં ધ્વનિનો વેગ $V \,m/s$ છે.)
    View Solution
  • 9
    $32 \,N$ ના મહત્તમ તણાવ સાથે એક એકરૂપ દોરો સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. હવે તેના એક છેડેથી ચોથા ભાગની લંબાઈ સુધીના બિંદુએે એક ફાચર મુકી તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તો સમાન આવૃતિએે અનુનાદ કરવા માટે દોરી માટે તણાવનું મહત્તમ મુલ્ય ......... $N$ હોવું જોઈએ.
    View Solution
  • 10
    એક $1\, m$ લંબાઇની અને $5\,g$ દળ ધરાવતી દોરીને બન્ને છેડેથી જડીત કરેલ છે. દોરીમાં તણાવ $8.0\, N$ છે. દોરીને એક $100\, Hz$ આવૃત્તિ ધરાવતા બાહ્ય કંપન (દોલક)ની મદદથી કંપિત કરાવવામાં આવે છે. દોરી પરના ક્રમિક નિસ્પદ બિંદુ ઓ વચ્ચેનું અંતર _____ $cm$ ની નજીકનું હશે. 
    View Solution