Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300 K$ તાપમાને રહેલ પાત્રમાં એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઇટ્રોજન વાયુ ભરેલ છે.${O_2}$ની સરેરાશ ચાકગતિઉર્જા અને ${N_2}$ ની સરેરાશ ચાકગતિઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ?
ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.