પોટેન્શિયોમીટર એ $EMF$ ના માન્ય માપન માટે એક સચોટ અને બહુમુખી ઉપકરણ છે, કારણ કે, આ પદ્ધતિમાં શેનો સમાવેશ થાય છે?
  • A
    વિદ્યુતસ્થિતિમાન પ્રચલન
  • B
    ગેલ્વેનોમીટર દ્વારા પ્રવાહ વહેતો ન હોવાની સ્થિતિ
  • C
    કોષ
  • D
    કોષ, ગેલ્વેનોમીટર અને અવરોઘનું સંયોજન 
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
b
A potentiometer is an accurate and versatile device to make electrical measurements of emf because the method involves a condition of no current flow through the galvanometer, the device can be used to measure potential difference, internal resistance of a cell and compare emf's of two sources.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100\,V$ બેટરી દ્વારા અપાતો પાવર $40\,W$ હોય તો પરિપથનો અવરોધ ........... $ohms$
    View Solution
  • 2
    સુવાહકમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ $I$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $0$ થી $15\,s$ ના અંતરાલમાં સુવાહકમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુતપ્રવાહ $............ A$ છે.
    View Solution
  • 3
    જો તારની લંબાઈ બમણી હોય તો વિશિષ્ટ અવરોધ.......હશે.
    View Solution
  • 4
    સુવાહકની વાહકતા.......છે.
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ..................  $\Omega$ થાય?
    View Solution
  • 6
    $L$ લંબાઇનો અને $12\, r$ નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર $AB$ અને $\varepsilon$ જેટલું $emf$ અને $r$ જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ $D$ સાથે જોડવામાં આવે છે. $\varepsilon/2$ જેટલું $emf$ અને $3r$ જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ $AJ$ _______ હશે.
    View Solution
  • 7
    $20\,^oC $ અને  $500\,^oC $ તાપમાને અવરોધ  $20\, \Omega$  અને  $60\,\Omega $ છે.તો  $25\,\Omega $ અવરોધ ................. $^oC$ તાપમાને થાય?
    View Solution
  • 8
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $2\, \Omega$ આંતરિક અવરોધવાળી $5\ V$ ની બેટરી અને $1 \,\Omega$ આંતરિક અવરોધવાળી $2\ V$ ની બેટરીને $10\, \Omega$ ના અવરોધ સાથે જોડેલી છે. તો $10 \,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ......
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં રહેલ કોષ $A$ અને $B$ નો અવરોધ નહિવત છે. $V _{ A }=12\; V , R _{1}=500\; \Omega$ અને $R =100\; \Omega$ માટે ગેલ્વેનોમીટર $(G)$ આવર્તન બતાવતું નથી તો $V_{B}$ નું મૂલ્ય .... $V$ હશે
    View Solution
  • 10
    આપેલ પરિપથમાં રહેલ ગેલ્વેનોમીટર નો અવરોધ $15\, \Omega$ છે જે $BD$ ની વચ્ચે જોડેલો છે. જો $AC$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\, V$ હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? 
    View Solution