તેનો કોણીય વેગ \(\omega_{OB}=0 \) પ્રતિભ્રમણ પ્રતિ સેકન્ડ સંપર્કમાં આવ્યા બાદ,
નળાકાર - \(A\) અને નળાકાર - \(B\) અનુક્રમે કોણીય પ્રતિપ્રવેગ અને કોણીય પ્રવેગનો માનાંક \(1\ rad s^{-2}\) છે.
ધારો કે \(t\ s\) જ બાદ બંનેનો કોણીય વેગ \(\omega\) થાય.
નળાકાર \({\text{ - A}}\) માટે
\(\omega = \,\,{\omega _0} + \alpha t\,\,\,\,\,\therefore \,\frac{{\omega - {\omega _0}}}{\alpha } = t\,\,\,\)
\(\therefore t = \frac{{\omega - 50}}{{ - 1}} = (50 - \omega )\,s\,\,\,.......(\,1)\)
નળાકાર \({\text{ - B}}\) માટે ,
\(\omega = \,\,{\omega _0} + \alpha t\,\,\,\,\therefore t = \frac{{\omega - {\omega _0}}}{\alpha } = \frac{{\omega - 0}}{1} = \omega \,\,\,.....(\,2)\)
સમીકરણ (1) અને સમીકરણ (2) ને સરખાવતાં, \(\omega = 50-\omega\),
\(2\omega=50\), \(\omega=25\) પરિભ્રમણ પ્રતિ સેકન્ડ
વે, સમીકરણ (2) મુજબ \(t=\omega\)
\(t=25\ s\)