ઢોળાવવાળા સમતલ પર અમુક ઉંચાઈ નળાકાર ચઢે છે અને પછી ગબડીને નીચે આવે છે. (સમગ્ર ગતિ દરમિયાન સરકતો નથી.) નળાકાર પર લાગતા ઘર્ષણ બળની દિશા કઈ છે.
  • A
    ચઢતી વખતે ઉપર અને ઉતરતી વખતે નીચેની બાજુ
  • B
    ચઢતી વખતે અને ઉતરતી વખતે નીચેની બાજુ
  • C
    ચઢતી ખતે નીચે અને ઉતરતી વખતે ઉપરની બાજુ
  • D
    ચઢતી વખતે નીચે અને ઉતરતી વખતે પણ નીચે
Easy
Download our app for free and get startedPlay store
b
While ascending the cylinder tries to pull the ground backwards while moving forward, thus frictional force acts upwards. During descending the frictional force again acts upwards. If friction were absent the body would slide down. Thus the frictional force in this case is responsible for rolling motion of the cylinder
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ $P$ બિંદુ પર $\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }$ જેટલું બળ લાગે છે. તો $P$ બિંદુ પર $O$ અને $Q$ બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
    View Solution
  • 2
    $m=M$ દળનો પદાર્થ મુકત કરતાં,તે કેટલા પ્રવેગથી ગતિ કરશે
    View Solution
  • 3
    $5 \,kg$ અને $2 \,kg$ દળો ધરાવતા બે બ્લોક ને એક અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિગ વડે જોડવામાં આવે છે અને તેને એક ધર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવે છે. આઘાતએે ભારે બ્લોકને હલકાં બ્લોકની દિશામાં $7 \,m / s$ નો વેગ આપે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ ......... $m / s$ થાય?
    View Solution
  • 4
    ઘનગોળો ઘર્ષણ રહિત સપાટી પર રોલિંગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરીત વેગ $v\ \   m/s$ થી ગતિ કરીને ઢોળાવ વાળા સમતલ પર ચઢે છે. ત્યારે $v$ કેટલું હોવું જોઈએ ?
    View Solution
  • 5
    $50\; kg$ દ્રવ્યમાન તથા $0.5\;m$ ત્રિજયાનો એક ઘન નળાકાર, તેની સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને મુકત રીતે પરિભ્રમણ કરી શકે છે. તેના પર વજનરહિત દોરી એવી રીતે વીંટાળેલી છે કે જેનો એક છેડો આ નળાકાર સાથે બાંધેલો છે અને બીજો છેડો મુક્ત રીતે લટકાવેલો છે. દોરી પર કેટલું તણાવબળ ($N$ માં) લગાડવામાં આવે કે જેથી કોણીય પ્રવેગ $2$ પરિભ્રમણ/સેકન્ડ$^2$ થાય?
    View Solution
  • 6
    નિયમિત વર્તુળાકાર તકતીના સમતલને લંબ કયાં બિંદુમાંથી પસાર થતી કઇ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય?
    View Solution
  • 7
    $3 \ kg-m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતો પદાર્થ $2\ rad/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. $12\ kg$ ના પદાર્થની ગતિઊર્જા સમાન કરવા માટે .......... $m/s$  વેગથી ગતિ કરાવવો પડે.
    View Solution
  • 8
    $R $ ત્રિજ્યાની રિંગની રીમ પર સ્પર્શીંય બળ $ F $ લાગવાના કારણે તે $\theta$ કોણે ફરે છે. બળ દ્વારા થતું કાર્ય કેટલું થશે ?
    View Solution
  • 9
    દળ $m $ અને ત્રિજ્યા $ r$ નો ઘન ગોળો ઢોળાવવાળા સમતલ પરથી રોલિંગ કરીને નીચે આવે છે ત્યારે ગતિઊર્જા....
    View Solution
  • 10
    નિયમિત વર્તુળાકાર તકતીના સમતલને લંબ કયાં બિંદુમાંથી પસાર થતી કઇ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય?
    View Solution