બે સંકિર્ણ $[Cr(H_2O)_6]Cl_3\, (A)$ અને $[Cr(NH_3)_6]Cl_3\, (B)$ અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?
  • A$(A)$ અને $(B)$ નાં ${\Delta _0}$ મુલ્યોની ગણત્તરી અનુક્રમે 1. જાંબળી અને પીળા પ્રકાશમાંથી મળતી શક્તિ ઊપરથી થાય છે
  • B
    બન્ને અનુચુંબકીય છે અને ત્રણ અયુગ્મીત ઇલેક્ટ્રોન ધરાવે છે.
  • C
    બન્ને તેઓના પુરક રંગોને અનુરૂપ શક્તિનું શોષણ કરે છે.
  • D$(A)$ માટે ${\Delta _0}$ નું મુલ્ય $(B)$ કરતા ઓછુ છે.
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
\({\Delta _0}\) is calculated from the energies of absorbed radiation not from emitted radiation (complementary colour).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યુ દ્રાવણમાં $Fe^{+3}$ આયનો આપશે ?
    View Solution
  • 2
    કોપરના સિલ્વર પ્લેટિંગ માટે $AgNO_3$ ને બદલે $K[Ag(CN)_2]$ વપરાય છે. કારણ કે ........
    View Solution
  • 3
    ચોરસ પિરામિડલ બંધારણ દર્શાવતા સંકીર્ણ માટે, સંકરણમાં સમાયેલ $d-$ કક્ષક કઈ છે?
    View Solution
  • 4
    મોહર ક્ષારમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 5
    અષ્ટફલકીય સંકીર્ણ $Cu ( en )_{2}( SCN )_{2}$ માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા લિગાન્ડને દ્વિઅંગી બનાવવાની અપેક્ષા છે?
    View Solution
  • 7
    $[CO(NH_3)_4(H_2O)Br](NO_3)_2$ સંકીર્ણ સંયોજનનું $IUPAC$ નામ....
    View Solution
  • 8
    આપેલ રાસાયણિક પ્રક્રિયામાં, ${Fe}^{2+}$ અને ${Fe}^{3+}$ આયનોના રંગો અનુક્રમે છે:

    $5 {Fe}^{2+}+{MnO}_{4}^{-}+8 {H}^{+} \rightarrow {Mn}^{2+}+4 {H}_{2} {O}+5 {Fe}^{3+}$

    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ એક યુગ્મ સમઘટક અને સમઘટકતાના પ્રકાર સાચા છે? તો આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ લખો?

    $(1)\ [CO(NH_3)_5(NO_2)]Cl$ અને $[CO(NH_3)_5(ONO)]Cl_2$ લીન્કેજ

    $(2)\ [Cu(NH_3)_4][PtCl_4]$ અને $[Pt(NH_3)_4][CuCl_4]$ સવર્ગ

    $(3)\ [Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2)]Cl_2$ આયનીકરણ

    View Solution
  • 10
    $[Co(en)_2(NCS)_2]Cl$ અને $[Co(en)_2(NCS)Cl]NCS$ વચ્ચેની સમઘટકતાં ............ પ્રકારની છે.
    View Solution