બે ઉપગ્રહો $A$ અને $B$ પૃથ્વીને ફરતે સમાન કક્ષમાં ગતિ કરે છે. $A$નું દળ $B$ ના દળ કરતા બમણું છે. બંને ઉપગ્રહ માટે જે રાશી સમાન હશે તે ......... છે.
  • A
    સ્થિતી ઊર્જા
  • B
    કુલ ઊર્જા
  • C
    ગતિ ઊર્જા
  • D
    ઝડપ
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
P.E \(=-\frac{G M M_p M_A}{R}\)

\(K.E=+\frac{G M_p M_A}{2 R}\)

\(T.E =-\frac{ GM _{ p } M _{ A }}{2 R }\)

Speed \(=v=\sqrt{\frac{G M_p}{R}}\)

Speed of satellite in Independent of mass of satellite.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ થી મુકત કરવા માટે જરૂરી ગતિઊર્જા અને પૃથ્વીની સપાટી નજીક ભ્રમણ કરવા માટે જરૂરી ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    ચંદ્ર ને પૃથ્વીના પ્ર્ક્ષિપ્ત ગુરુત્વાકર્ષણ માથી છટકી જવા તેના વેગમાં કેટલા ગણો વધારો કરવો પડે ?
    View Solution
  • 3
    એક ગોળાકાર ગ્રહનું દળ $M$ અને વ્યાસ $D$ છે. ગ્રહની સપાટીની નજીક કોઈ દળના કણ $m$ ને મુકત કરતાં તેના દ્વારા અનુભવાતો ગુરુત્વ પ્રવેગ કોને બરાબર થાય?
    View Solution
  • 4
    પૃથ્વીની (ત્રિજયા $R$) સપાટીથી કેટલી ઊંચાઈ પર પદાર્થનું વજન નું પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{{16}}$ ગણું થાય?
    View Solution
  • 5
    એક પૃથ્વીનો ઉપગ્રહ $'x'$ પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. જેની ત્રિજ્યાએ કમ્યુનીકેશન ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા કરતાં $1 / 4$ ભાગ જેટલી છે. તો $X$ ના પરિભ્રમણનો આવર્તકાળ ......... હશે?
    View Solution
  • 6
    પૃથ્વીથી ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર અનુક્રમે $0.4 \times 10^6\,km$ અને $150 \times 10^6\,km$ છે. તેમના દળ અનુક્રમે $8 \times 10^{22}\, kg$ અને $2 \times 10^{30}\, kg$ છે.પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$ છે. $\Delta {F_1}$ એ ચંદ્ર દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત અને $\Delta {F_2}$ એ સૂર્ય દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત હોય તો $\frac{{\Delta {F_1}}}{{\Delta {F_2}}}$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
    View Solution
  • 7
    $R$ ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $T$ હોય તો $9 R$ ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ ............ $T$
    View Solution
  • 8
    પૃથ્વીના કેન્દ્ર થી $8000 \,km$ ઊંચાઇ પર ગુરુત્વતીવ્રતા $6\,N/kg$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 9
    કણને કેટલા વેગથી ઊંચે ફેંકવામાં આવે કે જેથી તેની મહત્તમ ઊંચાઇ પૃથ્વીની ત્રિજયા જેટલી થાય?
    View Solution
  • 10
    બે ઉપગ્રહ ના દળનો ગુણોત્તર $3:1$ અને ક્ક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ હોય તો તેમની યાંત્રિક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution