જો બાયપ્રિઝમના પ્રયોગને પાણીમાં ડુબાડવામાં આવે, અને જો હવામાં શલાકાની પહોળાઈ a હોય અને બાયપ્રિઝમના દ્રવ્યનો અને પાણીનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ હોય, તો શલાકાની પહોળાઈ શોધો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર $A$ બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ $B$ આગળ $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત $........\,I$ થશે.
$I$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ $A$ અને $B$ ધરાવતા તંત્ર પર આપાત થાય છે. તેમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા $I/2$ છે જો ત્રીજા પોલારાઇઝર ને $C$ ને $A$ અને $B$ ની વચ્ચે મૂકવામાં આવે તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા ઘટીને $I/3$ થાય છે. જો પોલારાઇઝ $A$ અને $C$ વચ્ચેનો ખૂણો $\theta $ હોય તો ....
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$