$A$. અવકાશયાન ઉપયોગ થાય છે.
$B$. વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે $40 \%$ ક્ષમતા ધરાવે છે.
$C$. અલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે .
$D$. પર્યાવરણીય- અનુકૂલ છે.
$E$. વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે.
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :
$\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}$
$Al_2O_3$ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... $\mathrm{V}$
($F = 96,500\;C\;mo{l^{ - 1}}; \,\, R = 8.314\;J{K^{ - 1}}mo{l^{ - 1}})$
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) $[$ આપેલ $\left.: \frac{2.303 RT }{ F }=0.059\right]$
| $M^{x+}\, (aq)\,/M(s)$ |
$A{u^{3 + }}(aq)/$ $Au(s)$ |
$A{g^ + }(aq)/$ $Ag(s)$ |
$F{e^{3 + }}(aq)/$ $F{e^{2 + }}(aq)$ |
$F{e^{2 + }}(aq)/$ $Fe(s)$ |
| $E^o\,M^{x+}$ $\,/M(V)$ | $1.40$ | $0.80$ | $0.77$ |
$-0.44$
|
જો $E_{Z{n^{2 + }}/Zn}^o = - 0.76\,V,$ હોય તો, ક્યો કેથોડ પ્રતિ ઇલેક્ટ્રોન ફેરફાર માટે $E_{cell}^o$ નું મહત્તમ મૂલ્ય આપશે
$Ag+ I^- \rightarrow AgI +e^-,$ $E^o = 0.152\, V$
$Ag \rightarrow Ag^+ +e^-,$ $E^o =-0.800\, V$
$AgI$ માટે log $K_{sp}$નું મૂલ્ય શું થશે ? $(2. 303\, RT/F= 0. 059\, V)$