Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અવકાશીય વિસ્તારમાં હાઇડ્રોજન અણુમાં આંતરક્રિયાને કારણે, $21\;cm$ ની તરંગલંબાઇના તરંગો ઉત્સર્જિત થાય છે, જેને હાઇડ્રોજન અણુમાં અતિસૂક્ષ્મ આંતરક્રિયા કહેવામાં આવે છે. ઉત્સર્જિત તરંગની ઊર્જા લગભગ કેટલી હશે?
સ્ફટીકનો લેટાઈસ અચળાંક $3 ×10^{-8}\, cm$ અને ક્ષ કિરણોના પ્રથમ વિવર્તન માટે પૃષ્ઠસર્પીં કોણ $30^o$ હોય તો $\lambda$ નું મૂલ્ય .....$\times 10^{-8} \,cm$.હશે.
હાઇડ્રોજન પરમાણુમાં અને $Li^{2+}$ આયનમાં ઇલેકટ્રૉન બીજી ઉત્તેજિત અવસ્થામાં છે. $l_{H}$ અને $l_{Li}$ એ અનુક્રમે ઇલેકટ્રૉનના કોણીય વેગમાન છે અને $E_H$ અને $E_{Li}$ તેમની અનુક્રમે ઊર્જાઓ છે, તો ...
હાઈડ્રોજન પરમાણુ તેની સ્થિતિ $\mathrm{n}=3$ માંથી $\mathrm{n}=2$ માં બદલે છે. રીકોઈલ (પાછો ધક્કો) ને કારણે ઉત્સર્જિત પ્રકાશ તરંગલંબાઈમાં ફેરફાર નું સંનિક્ટ મૂલ્ય $1 \times 10^{-n}$ મળે છે. $\mathrm{n}$ નું મૂલ્ય. . . . થશે.
$5 × 10^{-3}\, m$ જાડાઈના સોનાની ફિલ્મ પસાર કર્યા પછી ક્ષ કિરણની પ્રારંભિક તીવ્રતા કરતાં ક્ષ કિરણ પુંજની તીવ્રતા $36.8\%$ જેટલી ઘટે તો તેનો શોષણ ગુણાંક .......$m^{-1}$ છે.