Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્ફટીકનો લેટાઈસ અચળાંક $3 ×10^{-8}\, cm$ અને ક્ષ કિરણોના પ્રથમ વિવર્તન માટે પૃષ્ઠસર્પીં કોણ $30^o$ હોય તો $\lambda$ નું મૂલ્ય .....$\times 10^{-8} \,cm$.હશે.
હાઈડ્રોજન વર્ણપટમમાં, $\lambda$ એ લાયમન શ્રેણી માટેની પ્રથમ સંક્રાંતિ માટેની તરંગલંબાઈ છે. પાશ્ચન શ્રેણી માટેની બીજી સંક્રાંતિ માટેની તરંગલંબાઈ અને બામર શ્રેણી માટેની બીજી સંક્રાંતી માટેની તરંગલંબાઈ વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત “$a \lambda$” છે. $a$ નું મૂલ્ય $..........$ થશે.
ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન $L$ છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે.