બોહરના પરમાણુ મોડલ અનુસાર ...
  • A
    ઇલેકટ્રોનનું કોણીય વેગમાન અચળ ધારેલ છે
  • B
    આઇન્સ્ટાઇનનો ફોટો ઇલેકટ્રિક સમીરણનો ઉપયોગ કરેલ છે
  • C
    પરમાણુમાંથી સતત વર્ણપટનું ઉત્સર્જન થાય છે
  • D
    બધા પરમાણુમાંથી સમાન વર્ણપટનું ઉત્સર્જન થાય છે
AIPMT 2004, Medium
Download our app for free and get startedPlay store
a
(a) According to Bohr's hypothesis, electron can revolve only in those orbits in which its angular momentum is an integral multiple of \(\frac{h}{2 \pi},\) where \(h\) bemg the Planck's constant.

In these orbits, angular momentum of electron can have magnitude as 

\(\frac{h}{2 \pi^{\prime}} \frac{2 h}{2 \pi^{\prime}} \frac{3 h}{2 \pi} \cdots \cdots \cdot\) etc \(,\) but never as \(\frac{1.5 h}{2 \pi^{\prime}}, \frac{2.5 h}{2 \pi^{\prime}}, \frac{3.5 h}{2 \pi} . \ldots . . .\) etc.

This is called the quantisation of angular momentum.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇડ્રોજનની ધરા- સ્થિતિની બંધન ઊર્જા $13.6\, eV$ છે, $ L{i^{ + + }} $ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરવા માટે કેટલા .....$eV$ ઊર્જાની જરૂર પડે?
    View Solution
  • 2
    લાયમેન શ્રેણીની મર્યાદામાં શ્રેણીના તરંગોની સંખ્યા ......છે.
    View Solution
  • 3
    ક્ષ કિરણ ટ્યૂબમાંથી ઉત્સર્જાતી ટૂંકી તરંગ લંબાઈ ......પર આધાર રાખે છે.
    View Solution
  • 4
    $5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
    View Solution
  • 5
    હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન $(i)$ દ્વિતિય માન્ય $(allowed)$ ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને $(ii)$ ઉચ્ચતમ માન્ય $(allowed)$ ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.
    View Solution
  • 6
    હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રોનનું વિધુતસ્થિતિમાન $ V = {V_0}\ln \frac{r}{{{r_0}}}, $ વડે આપવામાં આવે છે.,જયાં $ {r_0} $ = અચળ. આ તંત્ર બોહ્‍ર મોડેલને અનુસરે છે,તેમ ઘારીને ત્રિજયા $ {r_n} $ નો $“n”$ સાથેનો સંબંધ કયો થાય?  અત્રે, $n=$ મુખ્ય કવોન્ટમ આંક છે.
    View Solution
  • 7
    ઉત્તેજિત $He^+$ આયન ધરા અવસ્થામાં આવવા માટે બે $108.5\, nm$ અને $30.4\, nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે.શરૂઆતની ઉત્તેજીત અવસ્થા માટેનો ક્વોન્ટમ અંક $n=..........$ કેટલો હશે? ( $\lambda $ તરંગલંબાઈના ફોટોનની ઉર્જા $E = \frac{{1240\,eV}}{{\lambda \,(in\,nm)}}$)
    View Solution
  • 8
    પ્રવેગ આપતાં સ્થિતિમાન $V$ એ ઉત્પન થતાં ક્ષ-કિરણની લઘુતમ તરંગલંબાઈ $\lambda$ છે. જો પ્રવેગ આપતાં સ્થિતિમાનનું મુલ્ય $2 \,V$ થાય તો લઘુત્તમ તરંગલંબાઈ કેટલી થશે?
    View Solution
  • 9
    જો ક્ષ કિરણ ટ્યૂબનો કાર્યરત વોલ્ટેજ $50\, kV$ હોય તો ક્ષ કિરણનો વેગ . . . . .
    View Solution
  • 10
    હાઈડ્રોજન પરમાણુમાં $5$ માં ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિઊર્જાના મૂલ્યોનો ગુણેત્તર_______થશે.
    View Solution