Question
ચાડી ખાવી

Answer

એકની વાત બીજાને કહી દેવી
વાક્ય : ગીતાએ ચોરીછૂપીથી ચૉકલેટ ખિસ્સામાં મૂકી, પણ મનુએ તેની ચાડી ખાધી. તેથી ગીતાની મમ્મીએ ગીતાને શિક્ષા કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free