Question
ફાવટ આવી જવી-

Answer

અનુકૂળ આવવું, કાવવું.
વાક્ય : ઓમને વાસણ ધોવામાં શરૂઆતમાં તકલીફ પડી, પણ હીરવાએ શિખવાડ્યું એટલે ફાવટ આવી ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free