Question
પાણીમાં બેસી જવું-

Answer

મંદ કે પાછું પડવું.
વાક્ય : ગામના જુવાનિયાઓએ મંદિર બનાવી દેવાની જાહેરાત તો કરી, પણ ખર્ચની વાત સાંભળીને સૌ પાણીમાં બેસી ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free