Question
ડાહીડાઈ વાતો કરવી -

Answer

સમજણ ભરેલી વતો કરવી, દાહપણ ભરેલી વાતો કરવી.
વાક્ય : ઓમ મમ્મી આગળ તો ડાહીડાહી વાતો કરતો હતો, પણ પછી સફાઈ કરવામાં આનાકાની કરવા લાગ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free