Question
નામોનિશાન મટવું

Answer

નિર્મૂળ થવું, સમૂળગું મટવું
વાક્ય : સ્વચ્છતા રાખવાથી રોગોનું નામોનિશાન મટી જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free