Question
મોં ફુલાવીને કહેવું -

Answer

અણગમો, નાપસંદગી, અરુચિ બતાવીને કહેવું.
વાક્ય : તાજું પોતું કરેલા ઉપર ઓમ ચાલ્યો તેથી હીરવાએ મોં ફુલાવીને કહ્યું: “પોતું જરા સુકાવા તો દે."

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free