\(AB\) સળિયાની \(O\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,
\(I\,\, = \,\,{I_C} + \,\,M{d^2} = \,\,\frac{1}{{12}}\,\,M{{l}^2} + \,\,M\,\,{\left( {\frac{{1}}{2}} \right)^2}\,\,\,\,\)
\(\therefore \,\,I\,\, = \,\,\frac{{M{{l}^2}}}{3}\)
આ ચારેય સળિયાની જડત્વની ચાકમાત્રા,
\(I'\,\, = \,\,4\,\,\left( {\frac{{M{{l}^2}}}{3}} \right)\,\, = \,\,\,\frac{4}{3}\,\,M{{l}^2}\)