ચોક કોઇલમાં શું હોય?
  • A
    વધારે ઇન્ડકટન્સ અને ઓછો અવરોધ
  • B
    ઓછો ઇન્ડકટન્સ અને વધારે અવરોધ
  • C
    વધારે ઇન્ડકટન્સ અને વધારે અવરોધ
  • D
    ઓછો ઇન્ડકટન્સ અને ઓછો અવરોધ
AIIMS 1999, Easy
Download our app for free and get startedPlay store
a
(a) A choke will has got high inductance and low resistance. since an inductor is a nonresistive device, it does not consume any power in the form of heat like a resistance. That's why we use a low resistance and a high inductance in a choke to save power.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $t =0$ સમયે કેપેસિટરમાં મહતમ ઊર્જા છે,તો કેટલા સમય પછી પરિપથમાં મહતમ પ્રવાહ થાય.
    View Solution
  • 2
    $500\,\mu F$ સંધારકતા ધરાવતું એક સંધારક $100\,V$ ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને $50\,mH$ ના ઈન્ડકટર સાથે જોડી $LC$ પરિપથ બનાવવામાં આવે છે.$LC$ પરિપથમાં મહત્તમ પ્રવાહ $......A$ થશે.
    View Solution
  • 3
    $2\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220\,V , 50\,Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _1$ છે. જો પરિપથના $ac$ સ્ત્રોતને $220\,V$ ના $dc$ સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _2$ થાય છે. $X _1$ અને $X _2$ અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 4
    નીચે $LCR$ પરિપથમાં આપેલ પાવર નો આવૃતિ વિરુધ્ધનો આલેખ આપેલ છે તો આ પરિપથનો $Q-$ફેક્ટર (quality factor) શું મળે?
    View Solution
  • 5
    ઓસીલેટર પરિપથનો કેપેસીટર એક બંધ પાત્રમાં છે. જ્યારે પાત્રને ખાલી હોય ત્યારે પરિપથ $10\, kHz$ ની આવૃતિથી અનુનાદ કરે છે. જ્યારે પાત્રને વાયુ વડે ભરી દેવામાં આવે ત્યારે તે તેની અનુનાદિત આવૃતિ $50\, Hz$ મળે છે. તો આ વાયુનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
    View Solution
  • 6
    સોલેનોઇડને $100\,V$ $DC$ સાથે જોડતાં, $1\,A$ પ્રવાહ પસાર થાય છે,જયારે તેને $100 \,V$ $ A.C$. સાથે જોડતાં $0.5\,A $ પ્રવાહ પસાર થાય છે,જો $AC$ ની આવૃત્તિ $50\,Hz$ હોય,તો સોલેનોઇડનો ઇમ્પિડન્સ અને ઇન્ડકટન્સ કેટલો થાય?
    View Solution
  • 7
    $R =5\,\Omega $ ના બે સમાન અવરોધો અને $L=2\, mH$ ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. $15 \,V$ ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......$A$ હશે?
    View Solution
  • 8
    પરિપથમાં $L, \,C$ અને $R$ ને $f$ આવૃતિના પ્રત્યાવર્તી વૉલ્ટેજ સાથે શ્રેણીમાં જોડાયેલા છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં $45 ^o$ આગળ છે. $C$ નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.

    વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.

    ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

    View Solution
  • 10
    પ્રત્યાવર્તી પ્રવાહ ${i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}$ મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય ${A}$ માં કેટલું મળે?
    View Solution