Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિદ્યુત મોટર $50 \;V$ ના વિદ્યુતસ્થિતિમાન અને $12 \;A$ વિદ્યુતપ્રવાહ પર ચાલે છે. જો મોટરની કાર્યક્ષમતા $30 \%$ હોય તો મોટરના ગૂંચળાનો અવરોધ કેટલો હશે?
$10$ આંટાની કોઈલ અને $20\;\Omega$ અવરોધ એ $30 \Omega$ અવરોધ $B, G$ સાથે શ્રેણીમાં જોંડેલ છે. $10^{-2}$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ સાથે તે સમતલ લંબ રહે તેમ તે કોઈલ મૂકેલી છે. હવે તેને $60^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવેલો વીજભાર $..............\times 10^{-5}\,C$ (કોઈલનું ક્ષેત્રફળ = $\left.10^{-2}\,m ^2\right)$
કોઈ $10\, m$ લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના $0.3\times 10^{-4}\,Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે $5.0\, ms^{-1}$ ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત $emf$ નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે.
$8\,\Omega$ અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ $\phi =\frac{2}{3}\left(9-t^2\right)$ વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા $........J$ थશે.
બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $0.005\, H$ છે.પ્રથમ કોઇલમાં પ્રવાહ $I=I_0sin\omega t$ સૂત્ર મુજબ બદલાઇ છે, જ્યાં ${I_0} = 10\,A$ અને $\omega =100\pi\; radian/sec$ છે. બીજી કોઇલમાં મહતમ કેટલા મૂલ્યનો $e.m.f.$ ઉત્પન્ન થાય?